|
સાર્વજનિકટ્રસ્ટનું નામઃ-......................................................................
નોંધણી નંબરઃ-..................................................................................
સરનામુઃ................................................................................................ અમો ઉપરોક્ત ટ્રસ્ટના તા. 31.03.2007 ના રોજ પુરા થતા વર્ષના હિસાબ તપાસ્યા છે અને તેનો અમે રીપોર્ટ કરીએ છીએ.
1. સદરહુ ટ્રસ્ટના હિસાબો ટ્રસ્ટ એક્ટ અને નિયમો અનુસાર રાખવામાં આવ્યા છે.
2. સદરહુ ટ્રસ્ટની આવક અને ખર્ચના હિસાબ યોગ્ય અને સાચી રીતે રાખવામાં આવ્યા છે.
3. ઓડિટની તારીખે ટ્રસ્ટી/મેનેજરના હાથમાં જે રોકડ સિલક તથા વાઉચર હતા તે હિસાબ સાથે મળતા આવ્યા છે.
4. અમોને જરૂરી જેવા સઘળા ચોપડા, પહોંચો, વાઉચર તથા અન્ય જરૂરી દસ્તાવેજો અમારી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
5. ટ્રસ્ટની સ્થાવર તથા જંગમ મિલક્તની સહીવાળી યાદી રાખવામાં આવી છે.
6. ઓડિટ વખતે ટ્રસ્ટીએ/મેનેજરે હાજર રહી અમોને જોઈતી સઘળી માહિતી તથા ખુલાસાઓ સંતોષકારક રીતે આપ્યા છે.
7. ટ્રસ્ટની મિલક્ત તથા ફંડોનો ઉપયોગ ટ્રસ્ટના હેતુ માટે થયો છે. તે સિવાય બીજા હેતુ માટે ઉપયોગ થયો નથી.
8. એક વર્ષની મુદ્દૃત ઉપરાંત લ્હેણું રૂ....................પડે છે. જ્યારે રૂ...............નું લેણું વર્ષ દરમ્યાન્ માંડી વાળવામાં આવ્યું છે.
9. રૂ. 5000 થી રકમનું બાંધકામ તથા મરામત ખર્ચ કરવામાં આવ્યું છે.
10. ટ્રસ્ટના નાણાં કલમ 35ના ઠરાવો વિરૂધ્ધ રોકવામાં વ્યા નથી.
11. અમારી જાણ મુજબ ટ્રસ્ટની સ્થાવર મિલ્કત કલમ 36 ના ઠરાવોની વિરૂધ્ધ બીજાને નામે કરી આપવામાં આવી નથી.
નોંધઃ-
સંસ્થા રોકડ પધ્ધતિથી હિસાબો રાખે છે.
રોકાણનો ખરીદ કિંમત દર્શાવેલાં છે.
સ્થળઃ-
તારીખઃ-1-4-2008
ચાર્ટડ એકાઉન્ટન્ટર્સ
ઓડિટર્સ
..........................
......................... |