|
સાર્વજનિક ટ્રસ્ટનું નામઃ-......................................................................................
નોંધણી નંબરઃ-...................................................................................................
સરનામુઃ-...........................................................................................................
|
અ. નં.
|
વિગત
|
રકમ રૂ.
|
રકમ રૂ.
|
|
1.
|
એકંદરે વાર્ષીક આવક
કમલ 58 અને નિયમ 32 અન્વયે ફાળા માટે ચાર્જ ન કરવા જોગ આવકની વિગત
|
|
|
|
1.
2.
3.
|
સ્થાપિત મિલ્કતોને દાન.
બીજા સાર્વજનીક ટ્રસ્ટમાંથી મળેલા દાન.
સરકારે અને સ્થાનિક પ્રાધિકારીઓએ આપેલી ગ્રાન્ટ
|
|
|
|
4.
|
ડુબત અથવા ઘસારા ફંડ પરનું વ્યાજ.
|
|
|
|
5.
|
કેળવણી વિષયક હેતુ માટે ખર્ચેલ રકમ.
|
|
|
|
6.
|
વૈધકીય હેતુ માટે ખર્ચેલ રકમ.
|
|
|
|
7.
|
ખેતીવાડી હેતુ માટે વપરાતી જમીન આવકમાંથી કપાતો.
(અ) જમીન મહેસૂલ અને લોકલ સેસ.
(બ) વરિષ્ટ ખાતેદારને આપવા જોગ ગણોત.
(ક) ટ્રસ્ટ તરફથી જમીન ખેડવામાં આવતી હોય તો ઉપજના ખર્ચ.
|
|
|
|
8.
|
બીન ખેતીવાડીના હેતુઓ માટે વપરાતી જમીનની આવકમાંથી કપાતો.
(અ) આકારણી સેસ અને બીજા સરકારી અથવા મ્યુ. કરો.
(બ) વરિષ્ટ ખાતેદારને આપવા જોગ ગણોત.
(ક) વીમાનું પ્રીમિયમ.
(ડ) મકાનોના એકંદર ભાડાના 8 1/3 ટકાના દરે મરામત.
(ઇ) ભાડે આપેલા મકાનોના એકંદર ભાડાના 4 ટકાના દરે ભાડા ઉઘરાવવાનું ખર્ચ.
|
|
|
|
9.
|
આવી આવકના એક ટકાના દરે સિક્યોરીટી સ્ટોક વગેરમાંથી થયેલ આવક મળેલી રકમ ઉઘરાવવાનું ખર્ચ.
|
|
|
|
10.
|
જે મકાન ભાડે ન આપ્યા હોય અને આવક ન આવતી હોય તેની અંદાજેલી કુલ વાર્ષિક ભાડાની રકમના 8 1/3 ટકા મરામતોની કપાત.
|
|
|
|
|
|
|
|
|
|
ફાળો આપવા જોગ આવક
|
|
|
તારીખઃ- 1-4-2007 ટ્રસ્ટીનું સરનામું ચાર્ટડ એકાઉન્ટન્ટર્સ
..................... ઓડિટર્સ |